News of Wednesday, 19th March 2025
વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાના મામલામાં વાઘોડિયા પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી
3 આરોપી વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે

વડોદરાઃ વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાના મામલામાં વાઘોડિયા પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ છે. 3 આરોપી વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. 10 લોકો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
