<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી અને વિધાનસભા અધ્‍યક્ષની ટીમ વચ્‍ચે ક્રિકેટ મેચ : જયેશ રાદડીયા ‘ખેલાડી'

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચાલી રહેલ સત્ર દરમ્‍યાન વિધાનસભાના અધ્‍યક્ષશ્રી શંકર ચોધરી દ્વારા ફીટ ઈન્‍ડીયાના લક્ષ્ય સાથે ધારાસભ્‍યો માટે સ્‍વર્ણીમ ગુજરાત ધારાસભ્‍ય ક્રિકેટ લિગ ૨.૦ ટુર્નામેન્‍ટનુ આયોજન કરવામા આવતા મેચના પ્રથમ દિવસે અધ્‍યક્ષશ્રીની બનાસ ટીમ તેમજ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની નર્મદા ટીમના ખેલાડી ધારાસભ્‍ય સાથે જેતપુરના યુવા ધારાસભ્‍ય જયેશ રાદડિયાએ મેચ રમવાનો લ્‍હાવો લીધો હતો.

(11:20 AM IST)