<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે ૧૦૦ કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધસ્ટેટ મોનીટરીંગ સેલે કરી અસરકારક કામગીરી.

રાજ્યના ૧૫ મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર

અમદાવાદ તા. : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી અંગે ૧૦૦ કલાકમાં કાર્યવાહીના આપેલા આદેશની ગંભીર નોંધ લઈ સ્ટેટ મોનીટરીંગ સેલે કરી અસરકારક કામગીરી.

રાજ્યના ૧૫ મોટા બૂટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તખ્તો તૈયાર.

SMC એ આ તમામની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી દીધી.

સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી અને જિલ્લા કલેકટરશ્રીને આ વિગતોની યાદી મોકલી દેવામાં આવી.*

ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાની તૈયારી.

(1:21 PM IST)