News of Wednesday, 19th March 2025
રાજ્યમાં ડ્રગ્સ અને દારૂ છૂટથી વેચાઈ છે : અમિત ચાવડાએ ગૃહમાં કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો
ગૃહ રાજ્યમંત્રી હર્ષસ અંઘવિએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો : કહ્યું પુરાવા વગર આક્ષેપ ના કરી શકાય, આ ગૃહ છે કોંગ્રેસ કાર્યાલય નહીં

ગાંધીનગર : રાજ્યમાં કાયદો વ્યવસ્થાનો મુદ્દો ગૃહમાં ગાજ્યો હતો, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં ડ્રગ્સ અને દારૂ છૂટથી વેચાઈ છે,
અમિત ચાવડાના આ આક્ષેપ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી કહ્યું હતું કે ગૃહમાં પુરાવા વગર આક્ષેપ ના કરી શકાય ,આ ગૃહ છે કોંગ્રેસ કાર્યાલય નથી કે આક્ષેપ કરી શકાય
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
