તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
દેડિયાપાડાના રાલ્દા ગામમાં યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રાલ્દા ગામે એક યુવતી એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું
મળતી વિગતો અનુસરવા આનંદીબેન રાજેન્દ્રભાઈ વસાવા( ઉ.વ.આ.૨૦)( રહે.મોટી કાલબી તા.દેડીયાપાડા જિ.નર્મદા) એ તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ સાંજના સમયે પોતાના પિતાજીના ઘરે રાલ્દા ગામે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા તેમના કુંટુંમ્બીજનો તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે લઇ આવેલ અને ત્યાથી વધુ સારવાર માટે રીફર કરતા સરકારી હોસ્પિટલ રાજપીપલા ખાતે લઇ જઇ દાખલ કરેલ જ્યા ફરજ ઉપરના ડોકટરે સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દખલ કરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
