તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 20th March 2025
રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરામાં 600 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 18 યાર્ડના ભાવ
ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 8,303.70 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 10,843.50 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરા માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 340 રૂ. અને નીચો ભાવ 90 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 500 રૂ., જામનગરમાં 470 રુ., કપડવંજમાં 460 રૂ., અમદાવાદમાં 440 રૂ., અંકલેશ્વરમાં 420 રૂ., ગોંડલમાં 331 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,843.50 ટન ડુંગળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર9100.5અમદાવાદ689.7સુરત405રાજકોટ206આણંદ94દાહોદ77.1જામનગર73.6કચ્છ61.4મહેસાણા43.8ખેડા25.4ભરૂચ22મોરબી20પોરબંદર11વડોદરા9.1નવસારી3.4જૂનાગઢ1.5કુલ આવક10,843.50
કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવપાદરા500600ખંભાત360500નડિયાદ400500પોરબંદર300500સુરત200500જામનગર80470કપડવંજ240460મોરબી200460અમદાવાદ240440બીલીમોરા340440અંકલેશ્વર260420આણંદ200400ભુજ300400દાહોદ60400મહેસાણા140400મહુવા148361જેતપુર111356રાજકોટ90340ગોંડલ101331ભાવનગર205312વિસાવદર120236
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
