તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 20th March 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5375 રૂપિયા બોલાયો: જાણો 30 યાર્ડના ભાવ
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,525.88 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,525.88 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5375 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4403 રૂ., સમીમાં 4300 રૂ., હારીજમાં 4203 રૂ., ગોંડલમાં 4161 રૂ., રાજકોટમાં 4047 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,525.88 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)મોરબી1047.6રાજકોટ410જામનગર284.1પાટણ273.99બનાસકાંઠા161.57જૂનાગઢ153.08સુરેન્દ્રનગર113.4અમરેલી59.7પોરબંદર9.3અમદાવાદ6.9ભાવનગર5.24દેવભૂમિ દ્વારકા1કુલ આવક2,525.88
18 માર્ચના રોજ 26 માર્કેટ યાર્ડમાં શું રહ્યો હતો જીરાનો ભાવ?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા30005375રાધનપુર31704403સમી37004300થરા(શિહોરી)34004204.6હારીજ36504203મહુવા13504200થરા35004200વાવ30004185રાજુલા33014176ગોંડલ28014161ધ્રાંગધ્રા36254134માંડલ35514125દસાડા-પાટડી37304085ભાવનગર32004080બાબરા35354065સિદ્ધપુર30014052હળવદ37014050જસદણ34504050સાવરકુંડલા34004050રાજકોટ35754047ધાનેરા35924042મોરબી33504016વાંકાનેર34004000જામનગર26003980જૂનાગઢ30003972ધ્રોલ32203905ભાણવડ35003900ધારી38003800પોરબંદર33003800વિસાવદર31503750
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
