<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

સુરત લાલગેટ પોલીસે સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવ્યું

સમીર સામે મારામારી, ખૂનનો પ્રયાસ, ખંડણીના ગુના નોંધાયેલા છે. આરોપીએ સરકારી જમીન પર કબજો કર્યો

સુરત: ગુનેગારો સામે લાલગેટ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવ્યું છે. સમીર સામે મારામારી, ખૂનનો પ્રયાસ, ખંડણીના ગુના નોંધાયેલા છે. આરોપીએ સરકારી જમીન પર કબજો કર્યો હતો. સરકારી જગ્યા પર પતરાનો ડોમ ઉભો કર્યો હતો. પોલીસ અને પાલિકાની ટીમે ગેરકાયદે દબાણ હટાવ્યું. DGPના આદેશ બાદ રાજ્યની પોલીસ એક્શનમાં છે.

 

(1:03 AM IST)