તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 20th March 2025
રાત્રે અમદાવાદના વટવા સૈયદનગર પાસે સિલાઈ મશીનના કારખાનામાં આગ ભભૂકી
ફાયરની 9 ગાડી, 6 અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા : 40થી વધુ જવાનોએ આગ પર કાબૂ મેળવવા કર્યો પ્રયાસ.

અમદાવાદ : રાત્રે અમદાવાદના વટવા સૈયદનગર પાસે સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે
આગના બનાવની જાણ થતાફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે 6 અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે 40થી વધુ જવાનોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
