<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

પંચમહાલઃ પ્રાંત અધિકારીને ધમકી આપનાર આરોપીઓની ધરપકડ

ગેરકાયદે રીતે લાકડા લઈ જતા લોકોએ પ્રાંત અધિકારીની ગાડીને ઘેરી હતી. પ્રાંત અધિકારી અને સાથેના કર્મચારીઓને મોતની ધમકી આપી હતી

 

પંચમહાલઃ પ્રાંત અધિકારીને ધમકી આપનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે રીતે લાકડા લઈ જતા લોકોએ પ્રાંત અધિકારીની ગાડીને ઘેરી હતી. પ્રાંત અધિકારી અને સાથેના કર્મચારીઓને મોતની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગાડીને પ્રાંત કચેરીની બદલે અન્ય જગ્યા પર લઈ જતો વીડિયો પણ સામે આવ્યો. પોલીસે આરોપીઓની ધકપકડ કરી વધુ તપાસ હાથ ધરી. હતી

 

(2:14 PM IST)