તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ: ઘરે ઘરે જઈને ચેકિંગ: 52 જેટલા શખ્શોની યાદી બનાવી
-પોલીસે 25 જેટલા લોકોને નોટિસો પાઠવી અને ગેરકાયદેસર જે દબાણ હોય તે ખસેડી લેવા માટે તાકીદ કરી

બનાસકાંઠામાં અસામાજિક તત્વો ઉપર અને ગેરકાયદેસર ધંધા ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ છે ત્યારે આજે એસઓજી અને પાલનપુર પોલીસે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ કાફલો મોટા પ્રમાણમાં જનતા નગરમાં કોમ્બિંગ કર્યું હતું અને જનતાનગરમાં કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય અથવા તો અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ હોય કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા હોય તેના પર પોલીસે જનતાનગર વિસ્તારમાં ઘરે ઘરે જઈને ચેકિંગ કર્યું હતું. પોલીસે 25 જેટલા લોકોને નોટિસો પાઠવી છે અને ગેરકાયદેસર જે દબાણ હોય તે ખસેડી લેવા માટે તાકીદ કરી છે. જ્યારે પોલીસે જનતાનગર વિસ્તારની 52 જેટલા શખ્શોની યાદી
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
