<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

અરવલ્લીના ધનસુરામાં રાધે કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતર આસપાસનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવાયો : અફરાતફરી

અડધો કિલોમીટર સુધી ગેસ ગળતરની અસર :મોડાસા,ફાયર ટિમો અને 108ની ટિમો ઘટના સ્થળે પહોંચી

અરવલ્લીના  ધનસુરા નજીક આવેલ  રાધે કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતર ની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ છે , ગેસ ગ્લટરને પગલે આસપાસનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવાયો છે

   અડધો કિલોમીટર સુધી ગેસ ગળતરની અસર દેખાઈ છે બનાવની જાણ થતા મોડાસા,ફાયર ટિમો અને 108ની ટિમો ઘટના સ્થળે પહોંચી  છે

 

 

(12:22 AM IST)