News of Monday, 24th March 2025
અમદાવાદ શહેર પોલીસના 440 પોલીસકર્મીઓની ટ્રાફિક પોલીસ સ્ટેશન ફાળવણી: જુઓ સંપૂર્ણ યાદી
440 જેટલા પોલીસકર્મીઓને શહેર પોલીસના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ડિવિઝન ફાળવી દેવાયા

અમદાવાદ: શહેર પોલીસ કમિશ્નર દ્વારા થોડા સમય પહેલા જ એક જ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષથી વધુ સેવા આપી ચૂકેલા પોલીસ કર્મચારીઓની ટ્રાફિક વિભાગ બદલી કરવામાં આવી હતી. જેમાંથી 440 જેટલા પોલીસકર્મીઓને શહેર પોલીસના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ડિવિઝન ફાળવી દેવામાં આવ્યા છે.

(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
