<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પોરબંદર યાર્ડમાં 500 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 17 યાર્ડના ભાવ

ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 12,427.20 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 12,427.20 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પોરબંદર માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 280 રૂ. અને નીચો ભાવ 70 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પાદરામાં 450 રૂ., અમદાવાદમાં 440 રૂ., આણંદમાં 400 રૂ., મહેસાણામાં 380 રૂ., ભુજમાં 360 રૂ., ગોંડલમાં 351 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 12,427.20 ટન ડુંગળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર10204.15અમદાવાદ1528.1રાજકોટ398.1કચ્છ57.2મહેસાણા48.2પોરબંદર38આણંદ37.95ભરૂચ37.5દાહોદ35ખેડા15.6મોરબી13.5વડોદરા9.1નવસારી4.8કુલ આવક12,427.20

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવપોરબંદર300500પાદરા300450અમદાવાદ280440આણંદ200400ભરૂચ240400બીલીમોરા200400દાહોદ80400કપડવંજ240400મહેસાણા170380ભુજ200360મોરબી100360ગોંડલ81351નડિયાદ300340ભાવનગર121321મહુવા121286રાજકોટ70280જેતપુર91271

(12:42 AM IST)