<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5450 રૂપિયા સુધી બોલાયો : જાણો 25 યાર્ડમાં ભાવ

ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,531.44 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,531.44 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5450 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3500 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4550 રૂ., ભાવનગરમાં 4400 રૂ., સમીમાં 4350 રૂ., માંડલમાં 4301 રૂ., ધાનેરામાં 4240 રૂ., ગોંડલમાં 4181 રૂ., રાજકોટમાં 4140 રૂપિયા ભાવ બોલાયો હતો.

 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,531.44 ટન આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)મોરબી734.54રાજકોટ307પાટણ230.57બોટાદ104.5બનાસકાંઠા88.15અમરેલી52.3અમદાવાદ8.4ભાવનગર3.82સુરેન્દ્રનગર2.16કુલ આવક1,531.44માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા35005450રાધનપુર33104550ભાવનગર37104400સમી37004350માંડલ37514301ધાનેરા37004240બોટાદ36554230થરા32914226ડીસા35004211હળવદ38004210બાબરા35404190ગોંડલ25014181ડીસા(ભીલડી)36414170દસાડા-પાટડી36804160સાવરકુંડલા36004141રાજકોટ36004140થરા(શિહોરી)33004100તળાજા28504095વિરમગામ36004055વાંકાનેર34004051મોરબી34504036મહુવા29904001ઉપલેટા34503952ધોરાજી35963951સિદ્ધપુર36153775

(12:56 AM IST)