<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર યાર્ડમા 1605 રૂપિયા સુધી બોલાયો: જાણો 34 યાર્ડના ભાવ

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,830.23 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,830.23 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1605 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1490 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1537 રુ., ઉનાવામાં 1531 રૂ., રાજપીપળામાં 1530 રૂ., બાબરામાં 1525 રુ., ભેસાણમાં 1500 રૂ., ભાવનગરમાં 1484 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,830.23 ટન કપાસની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)બોટાદ478.9છોટા ઉદેપુર395.56અમરેલી266.56રાજકોટ224.2મોરબી127.64મહેસાણા126.8જૂનાગઢ100અમદાવાદ34.5સાબરકાંઠા31સુરેન્દ્રનગર22.46ભાવનગર14.43પાટણ3.88સુરત2.6ભરૂચ1.1નર્મદા0.6કુલ આવક1,830.23

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવમાણાવદર13751605બોટાદ13501537ઉનાવા11111531રાજપીપળા1368.21530.2વિસનગર12001530બાબરા14151525કડી14191507ભેસાણ10001500બોડેલી14001498રાજકોટ13501490ભાવનગર12501484હાંદોડ14001480કાલાવડ14001480મોડાસર14001480વાંકાનેર13001479સાવરકુંડલા13801475વિરમગામ12501469હળવદ11501462જંબુસર13801460જંબુસર(કાવી)13801460જેતપુર10241456સિદ્ધપુર12501451વડાલી13001450ધંધુકા11001441કુકરમુંડા14101439ખાંભા12011434લીંબડી11181430મોરબી13001428પુમકિતલાવ13831427તળાજા12501421ધારી10901410ચોટીલા12001400ખેડબ્રહ્મા13001400ચાણસ્મા10511382

(1:01 AM IST)