News of Tuesday, 25th March 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5575 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 15 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 15 માર્કેટિંગ યાર્ડમાં કુલ 231.28 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 15 માર્કેટિંગ યાર્ડમાં કુલ 231.28 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5575 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3200 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ડીસામાં 4351 રૂ., ધાનેરામાં 4280 રૂ., વાંકાનેરમાં 4274 રૂ., ગોંડલમાં 4201 રૂ., રાજકોટમાં 4170 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 231.28 ટન આવક થઇ છે.


(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
