News of Wednesday, 26th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકાના રૂપિયા 565.63 કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા હાજર, રાજકોટને વિકાસને વેગવંતુ બનાવવા રાજકોટ મહાનગર પાલિકા અને ગુજરાત સરકારનો પ્રયાસ, રાજકોટમાં અનેક વિકાસ કાર્યોના મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્ત જુઓ લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા: જુઓ વિડિયો

(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
