News of Wednesday, 26th March 2025
હવે તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે 5 કરોડની ગ્રાન્ટ મળશે
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં આ જાહેરાત કરી

ગાંધીનગર :ધારાસભ્યોને પ્રતિ વર્ષ મળતી 3 કરોડની ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હવે તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે 5 કરોડની ગ્રાન્ટ મળશે.. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી છે તેને વધારીને 5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે..
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
