<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ઉગતા સૂર્યનારાયણદેવને સૂર્યાર્ઘ્ય આપતા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વેદના ઋષિકુમારો

અમદાવાદ તા.29 સૂર્યનારાયણદેવ આપણુ સર્વરીતે રક્ષણ પોષણ કરે છે અને પ્રકાશ આપે છે.

તેમ માની વહેલી સવારે ઉગતા સૂર્યનારાયણ દેવને ગુરુકુલ પરિસરમાં આવેલસ્વીંગપૂલમા- સહસ્ત્રધારામાં બિરાજીત  શ્રી નટરાજ ભગવાનની સાનિધ્યમાં સૂર્યાર્ઘ્ય આપતા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વેદના  ઋષિકુમારો

1.કૌશિક વેદાન્ત 2.પંડયા પ્રણવ 3,જોષિ અર્પણ,4,પંડ્યા દિવ્યમ્,

5,ઠાકર ઉમંગ,6.ભટ્ટ વિરાજ, 7.પંડ્યાકૃષાંક 8,ઠાકર નૈતિક

9.જોષી દક્ષિત 10,ત્રિવેદી કંદર્પ,11.ત્રિવેદી દિક્ષિત,12.જોશીકુશાલ,13 સુરતી પ્રશાંત 14.આચાર્યહર્ષ, 15 જોષી હેત,દવે ઓમ,દવે જિતેન્દ્ર  

કનુભગત

(4:55 PM IST)