<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

નર્મદા પરિક્રમા દરમિયાન ટી આર બી મહિલા ભક્તને મદદરૂપ બની માનવતા દાખવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પરિક્રમા ફરજ બચાવતા ટી.આર.બી તડવી વાસંતીબેન મિથુનભાઈ એક ભાવિક ભક્ત નર્મદા પરિક્રમા આવેલા હતા તેમનો ગુવાર ભાઠા પુલ પાસે અચાનક પગ મચકાઈ જતા તેઓ આગળ પરિક્રમામાં જઈ શકે તેમ નહી હતા પરંતુ જ્યારે આ વાતની જાણ ત્યાં ફરજ બજાવતા વાસંતીબેન ને થતા તેમણે આ ભાઈને માલિશ કરીને પગ બેસાડીને આપતા ભાઇએ રાહત અનુભવી હતી ત્યારબાદ તેઓ પરિક્રમામાં જોડાયા હતા. આમ આ ટી આર બી બહેને કે જેઓ પગ મચકાયેલો પગ બેસાડવાની જાણકારી ધરાવતા હોવાથી એક ભક્તને મદદરૂપ બની માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(10:44 PM IST)