<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં અગ્રિકાંડ મામલે આરોપીના ભાઈની ધરપકડ

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગને લઈ લોકોમાં રોષ

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપક ટ્રેડર્સમાં આગની ઘટનાને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીનાં કારણે ઘટના બની હતી. તંત્રએ 12 માર્ચે તપાસ કરી હતી. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ફટાકડા વેચવાનું લાયસન્સ ન હતુ.

ડીસામાં અગ્રિકાંડ મામલે આરોપીના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ગોડાઉન માલિકના ભાઈની અટકાયત કરી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે

 

(7:43 PM IST)