<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ગરમીનો પ્રચંડ પ્રકોપ: સુરેન્દ્રનગરમાં ૪૨.૩°સે, રાજકોટમાં ૪૨.૨°સે,

 

અમદાવાદ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં હવામાન ખૂબ ગરમ થયું છે. સુરેન્દ્રનગરમાં ૪૨.૩°સે, રાજકોટમાં ૪૨.૨°સે, ભુજમાં ૪૧.૩°સે, અમરેલીમાં ૪૦.૯°સે, અમદાવાદમાં ૪૦.૮°સે અને ડીસામાં ૪૦.૭°સે તાપમાન નોંધાયું છે.

(11:39 PM IST)