<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજયના 157 નાયબ મામલતદારોની બદલી :રાજકોટમાં 6 મુકાયા તેમજ રાજકોટ કલેકટરના પાવરાની સુરેન્દ્રનગર બદલી

અમદાવાદ : રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 157 જેટલા નાયબ મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે આ આદેશમાં રાજકોટમાં 6 મુકાયા છે જયારે રાજકોટના પાવરાની સુરેન્દ્રનગર બદલી કરાઈ છે

  રાજયના 157 નાયબ મામલતદારોની બદલી કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:17 PM IST)