<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

૧૦૩ વર્ષ પછી અમદાવાદમાં ૯ એપ્રિલે કોંગ્રેસનું મહા અધીવેશન

અમદાવાદઃ આગામી ૯ એપ્રિલે સાબરમતી નદીના તટે યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનઃ ગુજરાતમાં ૫ વખત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છેઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જૂન પણ હાજર રહેશેઃ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહેશેઃ દેશભરમાંથી એઆઈસીસીના ૨૦૦૦ જેટલા ડેલિગેટ ગુજરાત આવશેઃ અમદાવાદમાં ૧૦૩ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન.

(4:05 PM IST)