News of Friday, 4th April 2025
અંકલેશ્વરની ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ: 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે
જીઆઈડીસી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

ભરૂચ: અંકલેશ્વરની ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
