<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ બીલીમોરા.નડિયાદ અને સુરત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો: જાણો 19 યાર્ડના ભાવ

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 10,185.95 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 10,185.95 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 300 રૂ. અને નીચો ભાવ 85 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 440 રૂ., આણંદમાં 400 રૂ., અમદાવાદમાં 360 રૂ., દાહોદમાં 340 રૂ., અંકલેશ્વરમાં 330 રૂ., ગોંડલમાં 261 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,185.95 ટન ડુંગળીની આવક થઇ છે.

 

જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર8262.5અમદાવાદ790.8રાજકોટ425સુરત370ભરૂચ130.1દાહોદ52.3મહેસાણા46.9આણંદ37ખેડા28પોરબંદર25.8વડોદરા9.4નવસારી3.6સુરેન્દ્રનગર3જૂનાગઢ1.55કુલ આવક10,185.95

કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?


બીલીમોરા300440નડિયાદ360440સુરત100440આણંદ200400પાદરા300400અમદાવાદ200360કપડવંજ160360દાહોદ40340મહેસાણા100340અંકલેશ્વર220330જેતપુર91326ભરૂચ120300પોરબંદર200300રાજકોટ85300વઢવાણ200300મહુવા120271ગોંડલ96261ભાવનગર140257વિસાવદર65141

(12:28 AM IST)