<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રાજ્યમાં લીંબુનો ઉંચો ભાવ (મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 4200 રૂપિયા સુધી બોલાયો : જાણૉ અન્ય 16 યાર્ડના ભાવ

ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 174.72 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

 

અમદાવાદ : આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 174.72 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 4200 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3600 રૂ. અને નીચો ભાવ 2600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 3400 રૂ., પાદરામાં 2800 રૂ., અમદાવાદમાં 2600 રૂ., મહેસાણામાં 2500 રૂ., નવસારીમાં 2400 રૂ., દામનગરમાં 2100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 210 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 174.72.08 ટન લીંબુની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)અમદાવાદ63.5સુરત60રાજકોટ33.52ભાવનગર4આણંદ3.44ખેડા3પોરબંદર1.8ભરૂચ1.6નવસારી1.2વડોદરા0.9સુરેન્દ્રનગર0.8દાહોદ0.53મહેસાણા0.4અમરેલી0.03કુલ આવક174.72

કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ10004200રાજકોટ26003600દાહોદ22003400પાદરા25002800અમદાવાદ12002600ભરૂચ16002600મહેસાણા18002500નવસારી18002400પોરબંદર20002400સુરત6002400દામનગર19102100વઢવાણ20002100પાલીતાણા16002040આણંદ19002000અંક્લેશ્વર14001800નડિયાદ11001200

(12:53 AM IST)