<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રાજ્યના 56 જેટલા રાજ્ય વેરા નિરીક્ષકોની બદલીથી નિમણુંકના હુકમ:જુઓ સંપુર્ણ યાદી

ભાવનગરના નાગરાજ વાળાની અમરેલી ગોંડલના પૂજા ગોસાઇની ઉપલેટા ભાવનગરના પુષ્પરાજ પરમારની અમદાવાદ,અમદાવાદના અરુણકુમાર મકવાણાની સુરેન્દ્રનગર , જૂનાગઢના નિમુબેન પઢિયારની જામનગર બદલી

અમદાવાદ : મુખ્ય રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા રાજ્યના વેરા અધિકારીઓની બદલી બઢતીથી નિમણુંક કરવાના હુકમ થયા છે રાજ્યના 56 જેટલા રાજ્ય વેરા નિરીક્ષકોની બદલીથી નિમણુંકના હુકમ થયા છે જેમાં-ભાવનગરના નાગરાજ વાળાની અમરેલી ગોંડલના પૂજા ગોસાઇની ઉપલેટા ભાવનગરના પુષ્પરાજ પરમારની અમદાવાદ,અમદાવાદના અરુણકુમાર મકવાણાની સુરેન્દ્રનગર , જૂનાગઢના નિમુબેન પઢિયારની જામનગર બદલી કરાઈ છે

રાજ્યના 56 જેટલા રાજ્ય વેરા નિરીક્ષકોની બદલીથી નિમણુંકના હુકમ  થયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(9:24 PM IST)