<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ગુજરાત સેવા આયોગની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર 45 જાહેરાતોની પ્રાથમિક કસોટીની યોજાનાર પરીક્ષા 27મીને બદલે 29મી એપ્રિલે યોજાશે:જુઓ સંપુર્ણ યાદી

પેપર-1 અને 2ની તારીખ પણ બદલાઈ :હાઇકોર્ટની નાયબ સેક્શન અધિકારી અને પ્રોસેસ સર્વર /બેલીફની પરીક્ષા લેવાનાર હોય રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

અમદાવાદ : ગુજરાત સેવા આયોગની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર  કરાયો છે, આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલ અગત્યની જાહેરાત અનુસાર 45 જાહેરાતોની  પ્રાથમિક કસોટીની યોજાનાર પરીક્ષા 27મીને બદલે  29મી એપ્રિલે યોજાશે

પેપર-1 અને 2ની તારીખ પણ બદલાઈ છે :હાઇકોર્ટની નાયબ સેક્શન અધિકારી અને પ્રોસેસ સર્વર /બેલીફની પરીક્ષા લેવાનાર હોય રજૂઆતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે

(9:48 PM IST)