News of Sunday, 6th April 2025
રાજ્ય આરોગ્ય કર્મચારીઓની હડતાલ અચાનક સમેટાઈ: છેલ્લા 20 દિવસથી ગાંધીનગરમાં કર્યા દેખાવો: મહાસંઘનો મોટો નિર્ણય
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં ફાંટા પડ્યા બાદ અચાનક હડતાલ સેમટવા નિર્ણય લેવાયો

અમદાવાદ :રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાલ સમેટાઈ છે છેલ્લા 20 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ દેખાવ કરી રહ્યા હતા દરમિયાન અચાનક હડતાલ સમેટવા નિર્ણય લેવાયો છે
શનિવારે કર્મચારી મહાસંઘના હોદેદારોમાં બે ફાંટા પડ્યા બાદ આજે અચાનક હડતાલ સમેટવા મહાસંઘે નિર્ણ્ય લીધાનું ચર્ચાઈ રહ્યું છે
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
