તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
પોલીસ બેડામાં મોટા ફેરફાર : રાજ્યના વધુ 49 પીએસઆઇને બઢતી:જુઓ સંપુર્ણ યાદી
ગઈકાલે 182 પોલીસ સબ ઈન્પેક્ટરની બદલી બાદ આજે વધુ 49 પીએસઆઇની બઢતીના હુકમ

અમદાવાદ :રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ ગઈકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો જારી કરાયા હતા દરમિયાન આજે વધુ 49 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરની બઢતી અપાઈ છે
ગુજરત પોલીસ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની બઢતી અપાઈ છે જેની સાંપૂર્ણ યાદી આ મુજ્જબ છે

(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
