તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Wednesday, 9th April 2025
ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ફેલાયેલી અસમાનતા સામે લડવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ : જીગ્નેશ મેવાણી
હવે કોંગ્રેસે ગુજરાતના વિકાસ માટે એક બ્લુ પ્રિન્ટ આપવાની જરૂર છે અને કોંગ્રેસ તે ચોક્કસપણે આપશે

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ અધિવેશનમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર રાજ્યના સપનાં અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે કોંગ્રેસે ગુજરાતના વિકાસ માટે એક બ્લુ પ્રિન્ટ આપવાની જરૂર છે અને કોંગ્રેસ તે ચોક્કસપણે આપશે. ગુજરાત આજે જે સ્થિતિમાં છે તેના કરતાં ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. જિગ્નેશ મેવાણીએ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં ફેલાયેલી અસમાનતા સામે લડવા માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
