તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રાજપીપળા જૈન સંઘ નવપદ જાપ ગ્રુપ દ્વારા વિશ્વ શાંતિ અર્થે જાપ કરવામાં આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશ્વ નવકાર દિવસ નિમિત્તે જૈન સંઘો દ્વારા ૧૦૮ દેશોમાં વિશ્વની શાંતિ માટે જાપ કરવામાં આવ્યા જેમાં રાજપીપળા જૈન સંઘ નવપદ જાપ ગ્રુપ તરફથી જીતો સંસ્થા દ્વારા પણ જાપ કરાયા હતાં
રાજપીપલા જૈન સંઘ નવપદ જાપ ગ્રુપ તરફથી જીતો સંસ્થા દ્વારા 108 દેશમાં વિશ્વ નવકાર દિવસ ના વિશ્વ શાંતિ અર્થે ના જાપ વિવધ દેશો માં કરવામાં આવ્યા જેમાં પીએમ મોદીએ પણ દિલ્હી માં નમસ્કાર મહામંત્રના જાપનો લાભ લીધો હતો, જ્યારે રાજપીપલામાં નવપદની 9 દિવસ ઓલીમાં પણ રાત્રે 8 30 વાગે સામુહિક જાપ થાય છે મહાવીર જયંતિની ઉજવણી પણ ખૂબ ધૂમધમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.આમ રાજપીપળા જૈન સમાજ દ્વારા વિશ્વ શાંતિ અર્થે જાપ કરવામાં આવ્યા.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
