તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th April 2025
ગોધરાના લાંચિયા નાયબ મામલતદારના મન્સૂરી સોસાયટીમાં એસીબીનું ઘરે સર્ચ
નાલંદા સ્કુલ પાસે આવેલા કંપાઉન્ડમાં સફળ ટ્રેપ ગોઠવીને એસીબીએ લાંચીયા નાયબ મામલતદાર અને પટાવાળાને ઝડપી પાડ્યા હતા

પંચમહાલ જિલ્લાના ગોધરામાં નાલંદા સ્કુલ પાસે આવેલા કંપાઉન્ડમાં સફળ ટ્રેપ ગોઠવીને એસીબીએ લાંચીયા નાયબ મામલતદાર અને પટાવાળાને ઝડપી પાડ્યા હતા રૂપિયા એક લાખની લાંચ લેતા ગોધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મોહમંદ નઈમ રાણાવડીયા અને પ્રાંત કચેરીના પટ્ટાવાળા ગણપત પટેલની એસીબીએ ધરપકડ કરી છે. દરમિયાન લાંચિયા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મોહમ્મ્દ નઇમ રાણાવડીયાના મન્સૂરી સોસાયટીમાં ઘરે એસીબીએ સર્ચ હાથ ધર્યું છે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
