<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

મછુન્દ્રી નદીને કિનારે આવેલ દ્રોણેશ્વર ગુરુકુલમાં દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત અવનવા આયોજનો

ઉના તા.10 મછુન્દ્રી નદીને કિનારે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્દોણેશ્વર ગુરુકુલમાં દ્વિશતાબ્દિ મહોત્સલ અંતર્ગત શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવ ઉજવાઇ રહ્યોછે.

ઉત્સવ પ્રારંભે ભગવાન સ્વામિનારાયણની ધૂન  કરવામમાં આવેલ,ત્યારબાદ ફળકુટોત્સવ, પોથાયાત્રાપદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવેલ.

દ્વિતીય દિવસે યજ્ઞમાં બેસનારાઓનુ દેહ શુદ્ધિ,મહિલા મંચ અને યજ્ઞનો પ્રારંભ અને કથા પ્રારભ કરવામાંઆવેલ

તૃતીય દિવસે યજ્ઞ પ્રારંભ અને સમૂહ મહાપૂજાઅને કથા વ્યાખ્યાન માળા

ચતુર્થ દિવસે સવારમાં હરિયાગ,ઠાકોરજીનું વેદાકત વિધિથી મહાપૂજન

અને અતિંમ દિવસે સવારૈમાં યજ્ઞ પ્રારંભ,રકતદાન કેમ્પ,હનુમાનજી મહારાજનું અમૃતાભિષેક અને અન્નકુટ દર્શનં,મહાઆરતિ, વડિલ સંતોના આશીર્વાદ

 

(5:37 PM IST)