<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5980 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 29 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 899.55 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 899.55 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5980 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત મહુવામાં 5150 રૂ., ભાભરમાં 5060 રૂ., ધ્રાંગધ્રામાં 5001 રૂ., હળવદમાં 4970 રૂ., અમરેલીમાં 4950 રૂ., ગોંડલમાં 4891 રૂ., રાજકોટમાં 4811 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 899.55 ટન આવક થઇ છે.

(9:41 PM IST)