<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ભરૂચના અમોદ બાદ જંબુસરના વાતાવરણમાં અચાનક પલટો: પવન સાથે કમોસમી વરસાદ:ખેડૂતોમાં વધી ચિંતા

ઠંડા પવનબ સાથે ગાજવીજ વરસાદને કારણે ઉભા પાકને નુકશાન થવાની ભીતિ

ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો છે ગઈકાલે આમોદના મછાસરામાં અચાનક ગાજવીજ વરસાદ ખાબક્યા બાદ જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે. ત્યાં ઠંડા પવન સાથે ગાજવીજ થઈ છે. કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા જોવા મળ્યા હતા 

 કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે

(12:26 PM IST)