News of Saturday, 12th April 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 3000 રૂપિયા સુધી બોલાયો: જાણો 7 યાર્ડના ભાવ:જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 7 માર્કેટ યાર્ડમાં કુલ 157.76 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 7 માર્કેટ યાર્ડમાં કુલ 157.76 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 3000 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3000 રૂ. અને નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 2700 રૂ., અમદાવાદમાં 2400 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 55 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 157.76 ટન લીંબુની આવક થઇ છે.


(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
