News of Sunday, 13th April 2025
સુરતમાંથી 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત : ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો પકડાયા
પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને જતા હતા ત્યારે કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા

સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને જતા હતા. ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે બાતમીના આધારે 1.81 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી 2 શખ્સો પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને સુરત આવતા હોવાનું સામે આવ્યું છે. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
