<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

મહેસાણાના ઉનાવા નજીકના એક ખેતરમાં વૃદ્ધ ઉપર મધમાખીઓ હુમલો કર્યો

ભાન્ડુ ગામેથી 108 ની ટીમ દ્વારા ખેતરમાં મધમાખીઓના ઝુંડની વચ્ચે ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યૂ કરાયુ

મહેસાણાના ઉનાવા નજીકના એક ખેતરમાં વૃદ્ધ ઉપર મધમાખીઓ હુમલો કર્યો છે. મધમાખીના હુમલાની જાણ થતા 108 ની ટીમ  ઘટના સ્થળે પહોંચી હતી  મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધનું 108 દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે

  ભાન્ડુ ગામેથી 108 ની ટીમ દ્વારા ખેતરમાં મધમાખીઓના ઝુંડની વચ્ચે ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વૃદ્ધને રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 


 

 

(6:22 PM IST)