News of Sunday, 13th April 2025
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો આત્મહત્યા કરનાર વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ જમ્મુ કાશ્મીરના ઉધમપુરનો રહેવાસી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી. આત્મહત્યા કરનાર અભિષેક શર્મા મૂળ જમ્મુ કાશ્મીરના ઉધમપુરથીવડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. અગમ્ય કારણોસર એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલમાં, પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી દીધી હતીં. આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
