News of Monday, 14th April 2025
આગામી તા.5મી મેથી 31 મે દરમ્યાન

SGVP :છારોડી ગુરુકુલ ખાતે બાલ સત્સંગ શિબિર
અમદાવાદ તા.12 આગામી તા.5મી મેથી 31 મે દરમ્યાન SGVP છારોડી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બાલ સત્સંગ શીબીર (સમર કેમ્પ) રાખવામાંઅવેલ છે જેમા પાંચ વર્ષથી 18 વર્ષ સુધીના બોયઝ અનેગર્લસ ભાગ લઇ શકશે.સત્સંગ શિબિરમા સંસ્કાર સભર શિક્ષણ સાથે તબલા, નૃત્ય,ચિત્રકલા,સિતાર,વગેરે શિખવાડમાં આવશે,
વધારે વિગત માટે મો.નં.75739009006 અને 7573009004 ઉપકસંપર્ક કરો .
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
