<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પાલનપુરથી અંબાજીને જોડતાં 60 વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટો ગાબડાં : વાહનચાલકોને ભારે હાલાકી

સંકુચિત પુલ પર વધેલી વાહન વ્યવહારની લાંબી કતારો અને જીવના જોખમે પસાર થતા વાહનો

બનાસકાંઠાના પાલનપુરથી અંબાજીને જોડતાં 60 વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટો ભૂવો પડતા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, 

 સંકુચિત પુલ પર વધેલી વાહન વ્યવહારની લાંબી કતારો અને જીવના જોખમે પસાર થતા વાહનોને જોઈ તાત્કાલિક પગલાં ન લેવાય તો મોટી હોનારત સર્જાવાની શક્યતા જણાઈ રહી છે.

 

(4:07 PM IST)