હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ પૂરવા અત્યારે સાડા ત્રણ વાગ્યે ગુજરાત આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, જશવંતસિંહ ભટ્ટી વશરામભાઈ સાગઠીયા સહિત રાજ્યભરના અગ્રણીઓ, આગેવાનોની બેઠકમાં ટોપ બોટમ કાર્યકરો ઉપસ્થિત જોવા મળે છે (તસ્વીર: જશુ ભટ્ટીની સોશિયલ મીડિયા ક્લિપ સાભાર રાજકોટ)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM