તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 15th April 2025
ગોધરાના ભમૈયા પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું : આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ ગોધરા હાઇવે એક તરફ બંધ કરાયો

ગોધરાના ભમૈયા પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે
આગની જાણ થતાં ગોધરા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગને બુજાવવા કામગીરી હાથ ધરી છે
ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બામૈયા પાસેના અમદાવાદ ગોધરા હાઇવે એક તરફ બંધ કરાયો છે
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
