News of Tuesday, 15th April 2025
રાજ્યના 6 પોલીસ ઇન્સ્પેકટરની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી
પીપી બ્રહ્મભટ્ટ.આર.કે. કરમટા .જી.આર.રબારી સીબી ચૌધરી બીએચ રાઠોડ અને એ જે ચૌહાણની બદલી કરાઈ

અમદાવાદ : રાજ્યના 6 પોલીસ ઇન્સ્પેકટર ( બિન હથિયારધારી )ની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરાઈ છે
આ બદલીમાં દેવભૂમિ દ્વારકાના પીપી બ્રહ્મભટ્ટ.ભરૂચના આર.કે. કરમટા બનાસકાંઠાના .જી.આર.રબારી એસ,સી,આર,બી ગાંધીનગરના સીબી ચૌધરી અમદાવાદ ગ્રામ્ય બીએચ રાઠોડ અને સીઆઇડી ક્રાઇમના એ જે ચૌહાણની બદલી કરાઈ છે
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
