<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અકિલા ન્યુઝ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં શરણમ બિલ્ડીંગમાં આવેલ કપડાંના ગોડાઉનમાં લાગી આગ, 15 થી વધારે ફાયરની ગાડીયો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. : જુઓ વિડીયો

(8:00 PM IST)