<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ગુજરાત પોલીસ ભરતી: બિન હથિયારી PSI પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

13 એપ્રિલ 2025ની લેખિત પરીક્ષાના પેપર-1ની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) પદ માટે 13 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી લેખિત પરીક્ષાના પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આ સાથે, ઉમેદવારો માટે વાંધા અને રજૂઆતો નોંધાવવાની વિગતો પણ બોર્ડની અધિકૃત વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને https://lrdgujarat2021.in પર મૂકવામાં આવી છે.

 

(2:12 PM IST)