News of Friday, 18th April 2025
સાબરકાંઠા બોર્ડર નજીક કરિયાણાની દુકાનમાં ભયંકર આગ:પુત્ર-પુત્રીનું મોત: માતા-પિતા ગંભીર રીતે દાઝયા
કરિયાણાની દુકાનમાં પેટ્રોલ હોવાના કારણે આગ લાગી :બે બાળકોના કરુણ મોતથી કનબઈ ગામમાં શોકની લહેર:ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખેરવાડા હોસ્પિટલ ખસેડાયા

સાબરકાંઠા બોર્ડર નજીક ભીષણ આગમાં બે બાળકોના મોતથયા હોવાની વાત સામે આવી છે,રાજસ્થાનના કનબઈ ગામમાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા ઘટના બની હતી,કરિયાણાની દુકાનમાં પેટ્રોલ હોવાના કારણે આગ લાગી હતી અને બે બાળકોના મોત થયા છે,આગમાં પુત્ર-પુત્રીનું મોત થયું છે અને માતા-પિતા ગંભીર રીતે દાઝયા છે,બે બાળકોના કરુણ મોતથી કનબઈ ગામમાં શોકની લહેર અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખેરવાડા હોસ્પિટલ ખસેડાયા છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
